|
| ગુજરાત રાજયની જુદા જુદા આઠ એગો-ક્લાઈમેટીક ઝોન અને તે વિસ્તારને અનુરૂપ વૃક્ષો અંગેની માહિતી |
|
| ઝોન |
ઝોનનું નામ |
સમાવિષ્ટ જિલ્લાનું નામ |
સમાવિષ્ટ તાલુકા |
વિસ્તાર
હે. આર. |
કુલ વિસ્તારની ટકાવારી |
વિસ્તારને અનુરૂપ વૃક્ષો |
| એ |
દક્ષિણ ગુજરાતનો ભારે વરસાદવાળો વિસ્તાર |
ડાંગ વલસાડ |
આહવા, ધરમપુર, વાંસદા, ઉમર ગામ |
૬,૩૦૦.૭ |
૩.૪૩ ટકા |
સરુ, બ. બાવળ, સોનમહોર, ગુલમહોર, કાજેલીયા, સ્પથોડીયા, પીકેશીયા, ગરમાળો, કરંજ, અર્જુન સાદર, નિલગીરી, સાગ, ખેર, લીમડો, વા.બાવળ, વાંસ, તણસ, સિસમ, કીલાઈ, હલદુ, કલમ, આસીત્રો, સુબાવળ, આંબો, કાજુ, ફણસ, જમરૂખ, બદામ, સરગવો, જાંબુ, આંબળા, બોર, ચીકુ, ગો. આમલી |
| એ-૧ |
ડુંગરાળ વિસ્તાર |
- |
નવસારી |
|
|
|
| એ-૨ |
સપાટ વિસ્તાર સરેરાશ વરસાદ ૧૫૦૦ મી.મી. |
વલસાડ, સુરત (વ્યારા, વાલોડ, મહુવા, સોનગઢ઼,) |
વલસાડ, ચીખલી, ગણદેવી, પારડી |
૨,૭૪૮.૯ |
૧.૫૦ ટકા |
|
| બી |
દક્ષિણ ગુજરાતનો મધ્યથી ભારે વરસાદવાળો વિસ્તાર સરેરાશ વરસાદ ૧૦૦૦ થી ૧૫૦૦ મી.મી. |
સુરત,
ભરૂચ, પંચમહાલ |
૯ તાલુકાઓ,
૯ તાલુકાઓ,
૧૦ તાલુકાઓ |
૧૦,૨૯૦.૮ |
૫.૬૧ ટકા |
સોનમહોર, કાશીદ, ગુલમહોર, રેઈન્ટજી, સરુ, સીસુ, ગરંમાળો, નીલગીરી, દે-બાવળ, ઈ. બાવળ, સાગ, ખેર, વાંસ, તણસ, સુ-બાવળ, લિંબડો વિ. મહુડો, કાજુ, સરગવો, આંબો, આંમળા, જમરૂખ, સીતાફળ, બોર, અરીઠા, મીઠો લીમડો, મહુડો, રાયડા, જાંબુડો |
| સી |
મધ્ય ગુજરાતનો મધ્યમ વરસાદ વાળોવિસ્તાર સરેરાશ વરસાદ ૮૦૦ થી ૧૦૦૦ મી.મી. |
વડોદરા,
ખેડા |
૧૨ તાલુકા,
૯ તાલુકા |
૨૨,૩૧૨.૧૦ |
૧૨.૧૫ ટકા |
લીમડો, ગરનાળો, કાશીદ, વડ-પીપળ, કાજેલીયા, પેલ્ટોફોરમ, રેઈન્ટજી, કરંજ, ગુલમહોર, બ.બાવળ, પીકેશદીયા, દે. બાવળ, સિમ, અરડૂસો, સીસુ, નીલગીરી, સેવન, ગા.બાવળ, લીંબડો, સાગ, ખેડ, વાંસ વગેરે, બોર, જાંબુડો, સીતાફળ, આંબળા, આંબો, સરગવો, સેતુર, બદામ, આંમલી, ગુંદા. |
| ડી |
ઉત્તર ગુજરાતનો સૂકો વિસ્તાર સરેરાશ વરસાદ ૪૦૦ થી ૮૦૦ મી.મી. |
સાબરકાંઠા,
ગાંધીનગર |
૧૦ તાલુકા,
ગાંધીનગર |
૨૨,૯૮૬.૯ |
૧૨.૫૩ ટકા |
લીમડો, પેલ્ટેફોરમ, કાસીદ, વડ-પીપળ, બળતણ ઈઁમારતી, દે. બાવળ, ઈ. બાવળ, અરડૂસો, નીલગીરી, સીસમ, વાંસ, સેવન, સાગ, ગાં-બાવળ, ફળાઉ, આમલી, બોર, ગુંદા, આંમરા વિ. |
| ઈ |
મધ્ય-પશ્ચિમ ગુજરાતનો સૂકો વિસ્તાર સરેરાશ વરસાદ ૨૫૦ થી ૫૦૦ મી.મી. |
કચ્છ,
રાજકોટ,
સુરેન્દ્રનગર,
મહેસાણા,
અમદાવાદ,
બનાસકાંઠા |
૯ તાલુકા,
આમલીયા,
ત્રણ તાલુકા,
બે તાલુકા,
વિરમગામ,
૬ તાલુકા |
૫૭,૪૬૨.૮ |
૩૧.૩૧ ટકા |
વડ, પીપળો, લીમડો, કાશીદ, અરડૂસો, સંદેશરો, બળતણ ઇમારતી, દે. બાવળ, ઈ. બાવળ, સિરસ, ગાં-બાવળ, સરુ (માંડવી-મુન્દ્રા), સુબાવળ, ખજૂર, આમલી, પીલુ, ગોરડ, ખીજડો, માનવેલ, વાંસ, ફળાઉ, બોર, ખજૂરી, ધામણ-અંજન, વિ.ઝીંઝવો |
| એફ |
ઉત્તર સૌરાષ્ટજ્નો ઉજ્જડ તથા સૂકો વિસ્તાર સરેરાશ વરસાદ ૪૦૦ થી ૭૦૦ મી.મી. |
જામનગર,
રાજકોટ,
સુરેન્દ્રનગર,
ભાવનગર |
તમામ તાલુકા,
૯ તાલુકા,
૬ તાલુકા,
૭ તાલુકા |
૩૪,૯૬૬.૯ |
|
વડ, પીપળો, લીમડો, અરડૂસો, પારસ, પીપળો, સંદેશરો, સરુ, કાસીદ, બળતણ/ઇમારતી, દે. બાવળ, ઈ. બા. ગાં-બાવળ, ખીજડો, સિરસ, પીલુ, નીલગીરી, ગોરડ, વાંસ, સુબાવળ, ફળાઉ, બોર, ગોરસઆમલી, ધામણ, ઝીંઝવો, સુખલીછ |
| જી |
દક્ષિણ સૌરાષ્ટ્રજનો વિસ્તાર સરેરાશ વરસાદ ૭૫૦ થી ૧૦૦૦ મી.મી. |
જુનાગઢ઼,
ભાવનગર,
રાજકોટ,
અમરેલી |
તમામ તાલુકા,
૩ તાલુકા,
૩ તાલુકા,
૩ તાલુકા |
૧૬,૭૪૭.૭ |
૯.૧૪ ટકા |
લીમડો, અરડૂસો, વડ, પીપળ, સોનમહોર, ગુલમહોર, પારસ, પીપળો, સિરસ, ગરમાળો, બળતર/ઇમારતી, દે. બાવળ, ગાં. બાવળ, નીલગીરી, ઈ. બા. સરુ, માનવેલ, વાંસ, પીલુ, સુબાવળ, ગુગળ, કણજી, ફળાઉ, દાડમ, જમરૂખ, બોર, આંબો, આંબો, ખજૂર, જાંબુ, રાયણ વગેરે |
| એચ |
ભાલ તથા દરિયા કિનારાનો વિસ્તાર (સરેરાશ વરસાદ ૬૨૫ મી.મી. થી ૧૦૦૦ મી.મી.) |
ભાવનગર,
અઁાદાવાદ,
ભરૂચ,
ખેડા |
૨ તાલુકા,
૨ તાલુકા,
૨ તાલુકા,
ખંભાત તાલુકો |
૯,૬૭૯.૦ |
૫.૨૭ડ |
કાસીદ, લીમડો, સીરસ, સોનમહોર, રેઈન્ટીજી, બળતણ/ઇમારતી, દે. બાવળ, ગાં. બાવળ, સિરસ, સિસુ, અરડુસો, નીલગીરી, કણજી, પીલુ, ખીજડો, માનવેલ વાંસ, સુબાવળ, ફળાઉ, રા. બો. આંબો, આમલી, આમળા, બોર, જાંબુ, ગુંદા, ગો. આમલી, જયાં સારું ઉપલબ્ધ હોય ત્યાં |
| |
|
|
|
૧,૮૩,૪૯૫.૫ |
૧૦૦.૦૦ |
|
|
|
|
|
|